Connect with us

ગુજરાતી attitude સ્ટેટ્સ

Dear Readers, Here you can enjoy some of the best free style ગુજરાતી attitude સ્ટેટ્સ written on various moods and topics ranging from Friendship to romance. Today We Provide You To Most Listen ગુજરાતી attitude સ્ટેટ્સ For entertainment propose .

જો તમે Attitude માં રહેસો તોજ આ દુનિયા તેમની ઓકાત માં રહેશે, નહીંતર આ દુનિયા તમને શાંતિ થી જીવવા પણ નહિ દે. આ ગુજરાતી attitude સ્ટેટ્સ , Gujarati attitude status, Gujarati status ને તમે તમારા WhatsApp, Facebook અને Instagram પર શેર કરી શકો છો. હું આશા રાખું છું કે, તમને આ ગુજરાતી ટેટસ ની પોસ્ટ પસંદ આવશે.

Some True Fact About Apneshayar.com

  • So , Apneshayar.com is on of the best Read to your favourite Shayari/Poetry website in Hindi or Gujarati.
  • For Example : you can Find Any Shayari/Poetry in this site is Easy Way.
  • So Thant is Why we are Different From Other Shayari/Poetry Site.
  • Very Useful in Read to your favourite Shayari/Poetry according to your feelings like love, sad, funny, romantic, patriotism, painful, motivation about life etc.

અહીં નીચે ખૂબ જ હાર્ડ દુશ્મનની રૂહ કંપાવી દે તેવા ગુજરાતી attitude સ્ટેટ્સ bhai, ગુજરાતી attitude bio, ગુજરાતી attitude bio , ગુજરાતી શાયરી સ્ટેટ્સ or બડતરા લોકો status in gujarati, Attitude Shayari, Attitude Quotes in Gujarati અને Gujarati Status for WhatsApp આપેલ છે. તમારા દુસ્મનો અને રિસ્તેદારો ને તમારું level બતાવવા માટે આ ગુજરાતી સ્ટેટ્સ તમને મદદરૂપ થશે.

ગુજરાતી attitude સ્ટેટ્સ || Attitude Status in Gujarati

નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ, બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય…

વટે ચડવામાં ને વેર લેવામાં ધ્યાન રાખવું વાલા, બાકી આ સિંહ એકલો જ ફરતો હોય છે જે થાય તે ઉખાડી લેવું હો. 🔥 🔥 🔥

હું પૈસા નો હિસાબ નથી રાખતો, પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર છું. 🤨 🤨 🤨

મર્યાદા નામની વસ્તુ નડે છે, બાકિ ટેબલ પર બંધુક મૂકીને ખુદની સરકાર બનાવતા અમને પણ આવડે છે. 🔥 🔥 🔥

મોકા તો ઘણા મળે છે, વળતા જવાબ આપવાના સાહેબ, પરંતુ નક્કી કર્યું છે કે, કુદરત થી સારું કોઈ ના આપી શકે. 🙏 🙏 🙏

કઈ કરવું હોય ને તો ખાલી જલસા કરો, પંચાત તો આખું ગામ કરે જ છે. 😜 😜 😜

કોઈને ખટકતું હોય તો સામે કેજો, બાકી જીંદગી તો આમ જ જીવાશે વાલા. 💪 💪 💪

માજા આવે તો વાત કરવાની બાકી બ્લોક નું ઓપ્શન આપ્યું જ છે. “જરાય ખોટું નહિ લાગે” 😏 😏 😏

અમે પેદા જ એ કુળ માં થયા છીએ, કે જેનું નાતો ખૂન કમજોર હોય નાતો દિલ. 🔥 🔥 🔥

હાલત ભલે ગમે તેવી હોય, પણ ધડકનો માં નશો જીતનો જ હોવો જોઈએ. 💪 💪 💪

Attitude Status & Shayari in Gujarati

ખામીઓ દરેક માં હોય છે ફરક બસ એટલો છે કે, બીજાની દેખાય અને પોતાની નથી દેખાતી. 🙃 🙃 🙃

વાત જો વટે લાવશો તો વ્યવહાર ની ચિંતા અમે પણ નથી કરતા. 😏 😏 😏

અમારા Location ના હોઈ વાલા… અમે તો નસીબ હોઈ એને જ જોવા મળીયે….

મને જરાય ફર્ક નથી પડતો કે લોકો મારા વિષે શું વ્ચારે છે, મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, કોઈ ના વિચારો થી નહી..

જો ભૂલ હોય તો સો વાર પણ નમી લેવું, બાકી સામે ભલે ગમે તેવી ટોપ હોય, લડી લેવું…

દીકરી અને ગાય દોરે ત્યાં જાય, પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય…

Top 100+ Best Royal Attitude Status in Gujarati

બધા પૂછે તારો જાણું કેવો છે ?? દેખાવે ભોળો પણ તોપ નો ગોળો છે….

જરા ધીરે ચલ ઓ સમય, હજી ઘણાં લોકો ને એમની ઓકાત દેખાડવાની છે મારે !!

કોઈ નું કહ્યું ના માનું એ મારી મરજી છે, પણ કોઈ નું મન જાળવું એ મારા સંસ્કાર છે…

જો તમે મારું Status અથવા મારું Last Seen જોતા હોય તો, તમે મારા Friend નથી પણ Fan છો…!!

Attitude ખાલી એને જ બતાવું છું જેને “તમીજ” ની ભાષા સમજાતી નથી…

Trending

#Hindi Shayari Quotes

Dosti shayari 2line

#Birthday wishes

happy birthday wishes