Top 50 Gujarati Sad Shayari / Sad Quotes In Gujarati

Top 50 Gujarati Sad Shayari / Sad Quote In Gujarati

More than 50 Best & Latest Gujarati sad shayari quotes covering the topics like Life, Pain, Failures, Sharab, Cigrette, Relationship, Sad Quotes, status In Gujarati , bewafa shayari in gujarati etc . . .

હૃદયમાં ક્યારેક ક્યારેક રહેતા દર્દપર લખાયેલ કેટલાક શેરો આપણી સમક્ષ રજુ કરું છું આ Gujarati Sad Shayari Collection માં.

you can also enjoy,

Biggest Gujarati-Shayari and Quotes Collection

Best Gujarati Love Shayari Collection, Feel The Love

→ Best Hindi Shayari on Various Emotions and Different Topics 

Gujarati Sad Poetry

Juna zakhm . . breakup shayari gujarati

હું તો બેઠો હતો ઝખ્મો જુના ભુલાવવા માટે

કોણ જાણે કેમ કોઈ કે આવીને તારુ નામ લીધું

* * * *

Tu khuda nathi . . .sad shayari quote in gujarati

એક દી તો મિલન નો હોવો જોઈએ

તું ખુદા નથી કે જીવતે જીવ ન મળે

* * * 

Nishfad jivan . . . failures of life

ક્યારેક આકસ્મિક સફળતાઓ મળી છે મને

બાકી તો જે યાદ છે યાદ ન રાખવાના પ્રસંગો છે

* * * *

Sharab shayari . . . emotional

વેચ્યા છે મેં તરસ ને છીપાવવા આંસુ

કોઈ સમજી નહિ શકે મારી તલબ ને 

* * * *

Bimar . . . sad gujarati shayaris

રાખ ન રાખ પણ અડધો બીમાર ન રાખ

કે ન કામ થાય મુજથી ન આરામ કરી શકું

* * * *

Cigrette . . .

એમ વિચારી જે ઝીંદગી ઘણી ટૂંકી છે

મેં હઝાર વાર છોડી હઝરવાર ફૂંકી છે

* * * *

Best Heart Touching Gujarati Sad Shayari

Khuddari ni saza . . . 

તારી કને કદી કંઈ માંગ્યું નહિ એટલે

તે પણ સમજી લીધું મને જરૂરત નથી

* * * *

Breakup Bewafa Shayari in Gujarati

Bewafa shayari in gujarati full of sadness and dard

મારા થી શીખીને મને તે કલા શીખવે છે

હવે એ બેવફા મને વફા શીખવે છે

* * * *

Ketli Cigrette ? 

ઝીંદગી જઈ રહી છે શું રોકવી છે તારે ?

યાર હજી કેટલી સિગરેટ ફૂંકવી છે તારે

* * * *

aa to vaat nikdi to . . . hearttouching quote

આ તો વાત નીકળી તો યાદ આવ્યું

તારા જેવું જ મને કોઈ ગમતું હતું…

* * * *

break up poetry on bewafa 

Judai nu dukh lonely feelings poetry sher

એમ રજળી ગયું વિરહ માં મારુ જીવન

હોવું જાણે માં વગર નો છોકરો કોઈ

* * * *

maa ni yaad shayri gujarati

હજી તે કંગનોનો કર્જ છે બાકી

હજી માની કલાઈ યાદ આવે છે

* * * *

 

New Gujarati Gam / Maa Quotes In Gujarati

Be-shumar dard quote . . .

લાવ તારલાઓની સાપેક્ષ ગણું ઝખ્મો મારા

મને મારી આંગળીના વેળવા ઓછા પડે છે

* * * *

Breakup Shayaris in Gujarati

રણ મા દરિયો ના હોય ‘માહી’ તે કોઈ મૃગજળ જોયું હતું

તે તારી હતી ? જાગતિ આંખે તે કોઈ સ્વપ્ન જોયું હતું

* * * *

Bewafa Shayari /status In Gujarati

ઉંમર આમ જ ઓછી કરી છે

મેં બેવફાઓ થી દિલલગી કરી છે

* * * *

sad romantic sms

મેં ફૂલ સમાં તારા હોંઠ પર હોંઠ મુક્યા હતા

હવે દિલ જાણે છે કેમ આ ફિલ્ટર ચુમાય છે

* * * *

breakup and cry

એક બાળક ને અમથી વાતપર રડતા જોયો

ને મને જુદાઈ ના દિવસો યાદ આવી ગયા

* * * *

Gam Shayari Gujarati , Gujarati Shayari Prem

Dard Love Shayari Quotes

ના હું એનો ના એ મારી

છે અધૂરી કહાની અમારી

* * * *

Bewfa Love Quotes, gam pyaar shayari quotes

તારા સમય સંજોગ ના બહાના

કારણ થયા મારા ઇન્ટેઝાર ના

* * * *

Diwadi Day Disappointed Status

દિવાળી ગામમાં તો આવી છે

પણ ઘર સુધી ક્યારે આવશે

* * * *

Gam Shayari in Gujarati

Romantic Love shayari quotes

.આ શબ્દો ના તીર છે યાર

ઘા નહીં કરે પણ ચૂભસે ખરા

* * * *

ચાંદ ને બાહોમાં લઈને ચાંદ દેખતા હતા

યાર કિસ્મતમાં હવે એ રાત ક્યાં રહી છે

* * * *

Bewafa Shayri in gujarati, Sad Love Quote In Gujarati

Romantic Love latters related Shayari Status

મને કબાડીએ પણ બૌ સારો ભાવ દીધો

તે લાગણીમાં ડૂબેલા ખત ભારી બઉ હતા

* * * *

pain, dard bhari love quotes

એ દી થી છે તબિયત ખરાબ મારી

જે દી થી દર્દ ની દવા મળી છે

જ્યારે યાદ આયો એ ચહેરો મને

યાદ સુરાહી ને રાત મૈકડા રહી છે

* * * *

failure mate status

શું ખબર હતી કે ફૂલ થી હળવો પથ્થર લાગશે

લીલુંછમ રણ હશે ને ફિકો સમંદર લાગશે

* * * *

New Sad Love Poetry quotes In Gujarati 

વહેચી કરી ને રહેવાની આદત છે મને

એકલા તો કદી મેં સિગરેટ પણ નથી પીધી

* * * *

not happy with life status

આ શબ્દો ની કારીગરી પાછી લઇ લે ઓ ખુદા

અહીં સોના કરતા ઘળામણ મોંઘુ પડે છે

* * * *

shayari quotes and status for whatsapp sms

ઝીંદગીભર જેણે ઈશ્વર ને નકાર્યો છે એને

લઈ જતી વખતે કદી રામ રામ નઈ કરવાનું

* * * *

friendship quotes gujju

જલ્દી ચાલ ચલ કે દુશ્મન તૈયાર બેઠો છે

શતરંજમાં સમયના હાથે તારો દાવ જાય છે

* * * *

Follow the poet of all these shayaris on instagram: bhaumik_0o7

Sadness Quotes In Gujarati , Bewafa poetry In Gujarati ,

single people attitude quote

જ્યારે મારી પાસે રૂપિયા બંગલા ને કાર હશે

ત્યારે મારી પાસે તારા જેવી બીજી ચાર હશે

* * * *

new sms on unhappy ane upset quote with life

યાર આ સમયની કેવી વ્યથા છે

ખુદપર તરસ આવે એવી દશા છે

* * * *

marriage occasions shayaries ane messages

કેટલાક ભૂખ ને તો કેટલાક ને ભૂખ ખાઈ જાય છે

ગરીબ ઈશ્વર ને મનાવા જાય તો આલાહ રિસાઈ જાય છે

ઝીંદગી ખર્ચીને ઝીંદગી થી જુદા થવાનો એહસાસ

કદી એ બાપને પૂછ જો જે દીકરી વળાઈ થાય છે

* * * *

બાપ ના પૈસા નો મહેલ કદાચ બેકાર લાગે

પોતાની પૈસા ની તો ચટ્ટાઈ પણ ગમશે

Gujarati Shayari Prem

* * * *

for whatsapp new suvichar messages

શબ્દો મા દિલ ની લાગણીઓ નિચોવી નાખી છે

જે વાત કહી ન શક્યો એ ગઝલમાં કરી નાખી છે

Gujarati Poetry Prem

* * * *

quotes on heartbreaking status of current day villages

Gujarati Shayari On Prem

પારેવાની પાંખ ફૂટી ને આસમાન વેચવા કાઢ્યું

શહર માં થોડું કમાયા, ગામ નું મકાન વેચવા કાઢ્યું

હકીકત કરવા જેને બાપાએ પરસેવે ખેતરો સીંચ્યા’તા

આજે બેતાએ બાપ નું એ અરમાન બેચવા કાઢ્યું

Gujarati Poetry Prem for share

for more such bewafa shayari in gujarati ,Sad Quotes and status of 2 line In Gujarati check other posts also

Sad Shayaris In Gujarati and more gujju poem

* * * *

trending Bewafa love prem Shayari status In Gujarati , Sad love Quotes status

આવનાર દુઃખની ચેતવણી હતી

કાલે જે ક્ષણ હસવાની મળી હતી

New Gujarati Poetry Love

* * * *

zindgi quotes

ઉઠાવેલી સૌ તલવાર મ્યાન મા આવી

દેશ ની જનતા જ્યારે ભાન મા આવી

નેતાના થાયા હાલ એ દુલ્હા જેવા

જેની જૂની પ્રેમીકા જાન મા આવી

* * * *

Sad love Quotes In, Bewfa love quotes

હતા જેની હાજરી થી શરબખાનાઓ રોશન

તે આજ સાંજ છોડી શહેર તારું જાય છે

* * * *

bewfa shayari in gujarati, quotes for lonely broken night after breakup

હવે તો માનવો છે દેવતા જેવા

હવે કોણે ખુદાઈ યાદ આવે છે

હવે નવરાશ ક્યાં છે એક ધારી મને

હવે તું છૂટી છવાઈ યાદ આવે છે

* * * *

Sad Feeling Message Quotes In Gujrati

મેગી ખાઈ ને પેટ ભર્યું છે

હા મેં એન્જિનિરિંગ કર્યું છે

કનેકશન કપાયા એ બાદ જ

મેં વીજળી નું બિલ ભર્યું છે

* * * *

દુઃખો એ ન હો રાખડી જાણે બાંધી
સમયથી મેં યાદો સુરક્ષિત છે રાખી

કહો છો તમે એ કિતાબી જ છે પણ
જવા દો, તમારી બધી વાત સાચી

અનુભવ વિનાની દલીલો તમારી
કહે છે તમે બસ કિતાબો જ વાંચી

ગઝલપર હવે આંગળી તો તે થિરકે
કે જેના ઇશારે કલમ મારી નાચી

મજા છે મજા છે કહીને બધાને
ઘણી વાર હાલત છુપાવી મેં રાખી

બુરી છે બુરી છે કહીને તને મેં
મજા ની ઘણી વસ્તું થી છેટી રાખી

મને પ્રેમ કર્યો, છો ગાંડા તમે તો
ફકત ખિસ્સું જોયું ન જોયું છે ખાલી

મજા છે ઝફા બી અદા ‘ને વફા પણ
છતાં પ્રેમ દુનિયા નકારી મેં નાખી
_ ભૌમિક


મને પ્રેમ કર્યો, છો ગાંડા તમે તો
તમે તો ગઝબ છો મને ચાહનારા
ફકત ખિસ્સું જોયું ન જોયું છે ખાલી
મજા છે મજા છે કહીને તને મેં
ઘણા દર્દથી મારા અંજાણ રાખી
વિચારી વિચારી જરા તો વિચારો
વિચારો વિચારો વિચાર્યા વગર કાં
પુરી ઝીંદગાની ગુઝારી મેં નાખી
હસું તો રડે છે રડું તો હસે છે
હસાવી રડાવી પતાવી મેં નાખી


અરે હાલ દિલના બગાડી ગયા છો
તમે બદદુઆ જેમ લાગી ગયા છો

તમે તો મળીશું કહીને ગયા ‘તા
સમયનું છે બંધન કે ભુલી ગયા છો

ઝમાનાને શક છે અમારી વફાપર
તમે તો મગર દિલ આ દેખી ગયા છો

હથેળી ચિતરતા હતા નામથી જે
હશે મ્હેંદીમાં પણ, કે ભુલી ગયા છો

મજામાં હશો ને કે પહેલી વખત ક્યાં
હૃદય કોઈ આશિકનું તોડી ગયા છો

નડી ગઇ ગરીબી કે અંદાઝ તીખો
કે અમથા જ અમને ભુલાવી ગયા છો

વિરહમાં ઉદાસી તો લાઝીમ છે આખિર
તમે તો મિલનમાં રડાવી ગયા છો

અમારું હૃદય તો છે એની જગાએ
છતાં કૈક લાગે ચુરાવી ગયા છો

હસે છે સુમન જો, ‘ને પાગલ હવા છે
નશામાં છે ગુલશન કે આવી ગયા છો
_ ભૌમિક


મહેંદીથી લખશો કે ભૂલી ગયા છો
આ ચુપચાપ સામે અમારી છો બેઠા
ઘણાં પાસ આવી અમારી છો બેઠા
નશામાં નઝર છે કે આવી ગયા છો

અક્ષરો સારા નથી પણ એક દી થાશે ઉતારો
છો બધા વાંચ્યા વિના આજે મને આપે નકારો
છે વધારે હોશિયારી જોખમી જો સૌ કલામાં
શેર વાંચીને હવે બસ ભૂલ શોધે છે બિચારો
છે નમન જ્ઞાની તને પણ નાવ માં તારી ન બેસું
તું સમંદર આંખું જાણે પણ બતાવે નહિ કિનારો
વાત દિલની છે નહીં તે વાત સાચી, ક્યાંકતો પણ
દિલ હશે બાકી મગજમાં તો નથી સારા વિચારો
આપ ખુદ સમજી જશો કાં નર્કથી ડરતો નથી હું
એક ફેરી ભર બપોરે બસ ઘરે આવી પધારો
હા મુલાકાતી બની ઘર આવજો મહેમાન નઈ હોં
ઘર નથી દિલ જેટલું કે આપી શકું તમને ઉતારો
છે ગઝબ તકદીર તારી, પ્રેમ મુજ નાદાન સાથે
વાત હું સમજું નહીં, તું આંખનો પકડે ઈશારો

બહું ઓછા લોકો પ્રત્યે પ્રેમ ભાવ છે
બાકી તો જે છે આ પ્રેમી સ્વભાવ છે
આળસ,ખામી, લાપરવાહી, ન કેમ હોય
આ રચનાઓ પર જીવનનો પ્રભાવ છે
પહેલા પહેલા મેં હદ ના રાખી એટલે
છેલ્લે છેલ્લે આ તૃષ્ણા નો અભાવ છે
ખૂટે તે કાયમ રહે છે યાદ માટે તું
આજે પણ લાગે છે તાજો બનાવ છે
આ મોતી, આ ગહેરાઈ તો છે પણ તમે
તરસ્યા ને પૂછો તો મુજમાં અભાવ છે
પહેલાં જેવી તો આ ચોંટેય નહોતી બસ
આ વખતે ત્યાં વાગી જ્યાં પહેલે થી ઘાવ છે




ખૂટે તે કાયમ રહે છે યાદ માટે તું
આજે પણ લાગે છે તાજો બનાવ છે

કામ સારા છે નહીં પણ ઘણા ફળી ગયા
કોણ જાણે કેમ દોસ્ત સારા મળી ગયા

જે હતા સાચા મને મળીને થયા સુખી
હાલ જોઈ કેટલાક પાછા વળી ગયા

સત્યથી આ વિશ્વના રહેવુંતું સદા અલગ
ભૂલથી તૂટ્યો નશો અને એ મળી ગયા

પૂછજે એના નયન શુ છે, જાદુ કે બલા
એમને જોઈ બધાય જોતા રહી ગયા

જો હું કહું તો કોંન સાથ આવે અહીં મગર
એમને કહ્યું નહિ તોય પાછળ પળી ગયા

છે પડેલી કારણ વગર સિગાર ક્યારની
કોણ છે જેના મનેય સજદા ફળી ગયા

 

* All the Sad Gujarati Shayaris / couplets have been written by Bhaumik Trivedi

Follow the poet of all these shayaris on instagram: bhaumik_0o7

Hello, if you loves to enjoy romantic, inspirational, motivational or funny kavita,quote, sms and morning wishes and want download best images to share on facebook, whatsapp,instagram in english, hindi or our own gujju language then stay updated and feel free to check our other posts

Dear friend here you can also read and enjoy more gujju, hindi and english punjabi poetry post on our blog and feel free to comment to ask for hindi and english quotes, famous sms, status etc

For your wife, husband, maa, friends and for any particular and special day like valentines day, birthday, festival like navratri, garba, shravan, diwali gujarat sathpna divas, independence or republic day.

Also for valentine day holi, rakshabandhan, shree krishna radha love, mahadev, sucess, loved story, bewfai evening etc.selective lines

We will be happy to send hindi, english status, suvichar, jokes for free by whatsapp, instagram or twitter account

We try to give unique poetry experience for lover of all age and spread true and beautiful time and happiness. In future we will try to bring more image and media files to you by adding some huge amount of new pictures of gazal, kavita or 2 line

Also enjoy this following posts having poetry on sadness 

→ Best Gujarati Attitude Shayari Collection, Feel The Swag

→ biggest-gujarati-kavita-collection

Deep Meaning Shayari, Best Quotes Status in Hindi

→ New Shayari on Various Emotions & Unique Topics in Hindi

To get a chance to feature your hindi love shayari on our webiste and Youtube Channel send mail us at

 contact@apneshayar.com

Our Youtube Channel – 

Dear Readers, hope you have enjoyed these gujarati sad shayari. You can express your thoughts on this gujarati sad shayari collection in the comment box. And yes, You can also comment your favourite gujarati sad shayari in the comment box.

Hope you will share your favourite images or Sad Quotes In Gujarati , bewfa shayari in gujarati in comment box

You can also follow us on Insta for more sad shayari images in gujarati and hindi.

For more sad Shayari in gujarati check our other posts.

we also have many posts related to bewafa shayari in gujarati , Sad Quotes In Gujarati \