ખુદને બેવફા💔 સમજી તને ભૂલી જઈશ પણ દુનિયા સામે તને બેવફા💔 કહી બદનામ નહિ કરું.

પ્રેમ હતો જેનાથી, નફરત છે હવે એનાથી

ખુશીઓ નું શહેર અને મારુ દિલ ઉદાસ 😥છે, બીજા કોઈની તમન્ના નથી બસ તારો જ ઈન્તેજાર છે.

દિલ લગાડવામાં એક જ હતો ખતરો🛑 એ મારા માટે જિંદગી હતી અને હું અખતરો

ફરીથી મારી પહેલી મહોબ્બત બની જાઓ, તમારા થી મારી આ છેલ્લી ગુજારીશ🙏 છે.

નથી થતા નારાજ હવે કોઈના થી કેમ કે હવે મનાવવા વાળા કોઈ નથી 💔

લોકો કહે છે સમજો તો ખામોશી🤐 પણ ઘણું કહે છે. હું વર્ષો થી ખામોશ છું, અને એ આજ સુધી બેખબર છે. 💔

અરીસો આજે ફરી રિશ્વત લેતા પકડાયો, દર્દ હતું દિલ માં અને ચહેરો ફરી મુસ્કુરાયો 💔

મને તારા થી જુદા રાખે છે અને કોઈ દુઃખ પણ થવા નથી દેતું, મારા અંદર કોણ છે આ તારા જેવું જે મને ચેન થી જીવવા પણ નથી દેતું. 💔

કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ, એવું જ કહીયુ હતું કે હવે આવી ભૂલ નહિ થાય. 💔