શાયરી નો શોખ એમજ નથી જાગ્યો, જ્યાર થી જોયા છે તમને, દિલને પ્રેમનો રોગ લાગ્યો 

પ્રેમ તો આંખો માં વંચાય જાય. બાકી i Love You. કહેવા વાળા પણ દગો દઈ જાય છે સાહેબ..

પ્રેમ  મળી જાય તો ઈજ્જત કરજો અને ના મળે તો બદનામ ના કરતા

તું આમ નાં જોયાં કર મને, નહીં તો હું તને એવો ગમીશ, કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ

કદાચ લોકો નઇ, પણ તું તો સમજી શકેને? કે ચૂપ રહેતા ને પણ, દુઃખ તો થાય જ છે.

પ્રેમ એટલો નજીક થી નીકળયો કે, મને એમ કે થય જ ગયો.

ચા જેવી છે તું, ભરપૂર પીવી છે, પણ ગરમ બોવ છે..

ચા જેવી છે તું, ભરપૂર પીવી છે, પણ ગરમ બોવ છે..

ઘણું છે તમારા વખાણમાં કહેવા માટે, પણ સાચવીને રાખ્યું છે મળીએ ત્યારે કહેવા માટે.

આખું વાતાવરણ WOW થઇ જાય, જયારે કોઈ Favorite વ્યક્તિ Active Now થઇ જાય...

બ્લોક કરવાનો મતલબ એટલે, કોઈને છેલ્લી ઈચ્છા... પૂછ્યા વિના જ અપાયેલી ફાંસી..

જેવા છો એવા મારાં છો" આવું કહેવા વાળા નસીબદાર ને જ મળે છે...

પ્રેમ_ની_ચુંટણી_આવે_તૉ_કેજો_ મિત્રો.. . .. આપડે_ફોર્મ_ભરવાની_ઇચ્છા_છે