Happy Ganesh Chaturthi

આ વર્ષે, ગણેશોત્સવની તારીખ મંગળવાર, 19 સપ્ટેમ્બર, 2023 છે. ગણેશ ચતુર્થી 2023 શુભ મુહૂર્તનો સમય સવારે 11:01 થી બપોરે 01:28 સુધી શરૂ થશે.

Happy Ganesh Chaturthi

ગણેશ ચતુર્થી ભગવાન ગણેશના જન્મને ચિહ્નિત કરે છે, હાથીના માથાવાળા દેવતા જે અવરોધો દૂર કરનાર, શાણપણ, સમૃદ્ધિ અને નવી શરૂઆતના દેવ તરીકે આદરણીય છે.

❛🎭 વિઘ્નહર્તા આદિ અનાદિ દેવ ગણેશજી આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના… ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ…❜

❛વિઘ્નહર્તા, મંગળકર્તા દેવ ગણેશજી ના આગમન ગણેશ ચતુર્થી ની આપ સૌને શુભેચ્છાઓ.❜

❛ॐ गं गणपतये नमो नम: श्री सिध्धीविनायक नमो नम: अष्टविनायक नमो नम: गणपती बाप्पा मोरया.❜

❛દૂંદાળા દુઃખ ભંજણા, સદાય બાળવેશ પ્રથમ પહેલા સમરીએ, શ્રી ગૌરીનંદ ગણેશ” 📷 ગણેશ ચતુર્થી ની આપ સૌને હાર્દિક શુભેચ્છા 📷❜

❛આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના , તમારા મનની સર્વ મનોકામના પૂર્ણ થાય, બધાને ઐશ્વર્ય, સુખ-શાંતિ અને આરોગ્ય મળે એવી ગણપતિ બાપ્પાનાં ચરણોમાં પ્રાર્થના❜

❛રિદ્ધિ-સિદ્ધિ કે તુમ દાતા, દિન દુઃખિયો કે ભાગ્ય વિધાતા. !! ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ !!❜

❛હિંદુ ધર્મમાં, ભગવાન ગણેશ એ પ્રથમ પૂજાય દેવતા છે અને તેઓ ઘણા નામોથી ઓળખાય છે, જેમાંથી એક વિઘ્નહર્તા એટલે કે દુઃખ અને મુશ્કેલીઓનો નાશ કરનાર છે.❜

सुखा करता जय मोरया, दुख हरता जय मोरया। गणेश चतुर्थी की शुभ कामनाएं !! 📷Happy Ganesh Chaturthi.📷

बुद्धि, समृद्धि और सौभाग्य के देवता विघ्नहर्ता गणपति भगवान के आगमन के पर्व गणेश चतुर्थी की सभी देशवासियों को हार्दिक शुभकामनाएँ।