નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ, બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય…

વટે ચડવામાં ને વેર લેવામાં ધ્યાન રાખવું વાલા, બાકી આ સિંહ એકલો જ ફરતો હોય છે જે થાય તે ઉખાડી લેવું હો. 🔥 🔥 🔥 

મર્યાદા નામની વસ્તુ નડે છે, બાકિ ટેબલ પર બંધુક મૂકીને ખુદની સરકાર બનાવતા અમને પણ આવડે છે. 🔥 🔥 🔥 

કઈ કરવું હોય ને તો ખાલી જલસા કરો, પંચાત તો આખું ગામ કરે જ છે. 😜 😜 😜 

કોઈને ખટકતું હોય તો સામે કેજો, બાકી જીંદગી તો આમ જ જીવાશે વાલા. 💪 💪 💪 

અમે પેદા જ એ કુળ માં થયા છીએ, કે જેનું નાતો ખૂન કમજોર હોય નાતો દિલ. 🔥 🔥 🔥