Gujarati shayari love

Love is a feeling and a sensation that we all aspire to feel at some time in our lives and that can also bring us a lot of happiness, although unfortunately also suffering. Defining love is a complicated task since each one can have their own version of what it feels like and how to live it. Thanks to this fact, there are so many movies, songs and novels around this feeling. Shayari Gujarati, Love Shayari Gujarati, Gujarati Shayari, Sad Shayari Gujarati, Gujarati Love Shayari

Love is a fundamental part of the life of any human being, both the act of loving and being loved. There are many types of love, at first sight, platonic, true love, distance, mother, brotherly, etc. but in this post we are going to focus on love in general from a romantic point of view with love messagesTrue Love messagesGujarati shayari loveGujarati shayariગુજરાતી પ્રેમની શાયરીગુજરાતી shayari, રોમેન્ટિક શાયરી ગુજરાતી, ગુજરાતી શાયરી સંગ્રહ Him for your partner, your girlfriend, for WhatsApp and other short messages that you will love.

Gujarati shayari love

One of the best ways to take care of a relationship is to keep the romance alive. Do you want to surprise your partner in a simple and effective way? Do it with these Gujarati shayari love to dedicate to your partner.

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને, અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”

“અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય 😊 આવી જાય છે, આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.”

“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે, અંતરે રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે.”

“બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું , હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું…”

“આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ 🌛 ને જમીન પર, પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે.”

“એમની નજરમાં ફરક આજે પણ નથી… પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી 🙁 જાય છે…”

“સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે, તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી ❤️ લઇ ને.”

“મળ્યા છો કંઇક એ રીતે જાણે , પુરી થઈ મન્નત છે, જ્યારથી આવ્યા છો જિંદગીમાં 😍, જિંદગી જાણે જન્નત છે.”

“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ, અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”

કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત..!! તો આમ કાયમ તો ન આવતી હોત..!!!

સાભળ્યું છે કઈ મેળવવા માટે કઈ ખોવુ પડે છે, ❤️ખબર નઈ મને ખોઈ ને અેમને શું મળ્યું હશે..

આ ઝરમર ઝર વરસાદ, વળી વળીને વરસે જાણે મધુર કોઇની યાદ !❤️

મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,❤️ જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો….

મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો….❤️

બધા કહે છે કે કામ હોય તો યાદ કરજો, પણ જ્યારે કામ પડ્યું ત્યારે બધા કામમાં જ હતા.

બધા કહે છે કે કામ હોય તો યાદ કરજો,❤️ પણ જ્યારે કામ પડ્યું ત્યારે બધા કામમાં જ હતા.

😎 મારી સ્ટાઈલને 🐯 લોકોનીં નજર લાગી જાય છે, એટલે જ તો મારી મમ્મી ⛪ મને કાળો ટીકો 🔕 લગાવે છે !!

જો તમે મારું Status અથવા મારું Last Seen જોતા હોય તો,

તમે મારા Friend નથી પણ Fan છો…!!