Chocolate Day Quotes, Wishes & Shayari in Gujarati

Chocolate Day Quotes, Wishes & Shayari Gujarati: here are the most Love wishes and Chocolate Day Quotes, Wishes & Shayari in Gujarati of all time that will make us feel the Lovely vibrations born of this emotion. Discover them now!

દેશના મોટાભાગના યુવાનો આ દિવસને લઈને ખૂબ જ રસ ધરાવે છે. બધા યુવાન છોકરાઓ અને છોકરીઓ તેમના મિત્રોને ચોકલેટ આપીને આ દિવસની ઉજવણી કરે છે. આ દિવસની ઉજવણી તમામ યુવાનો સાથે મળીને ખૂબ જ આનંદથી કરે છે.

ચોકલેટ ડે પર, હું આ ચોકલેટ બોક્સ તમારા માટેના મારા અપાર પ્રેમના પ્રતીક તરીકે મોકલી રહ્યો છું. હંમેશા હસતા રહો. વિશ્વ ચોકલેટ દિવસ 2023 ની શુભેચ્છા. 

આજે અમે  ચોકલેટ દિવસ, ચોકલેટ દિવસ Wishes, chocolate day, happy chocolate day, chocolate day wishes chocolate day status, chocolate day quotes, happy chocolate day status, happy chocolate day my love, chocolate day wishes, happy chocolate day wishes quotes, chocolate day quotes for love, chocolate day wishes for love. ગુજરાતી અર્થ સાથે પ્રકાશિત કરી રહ્યા છીએ. તમને આ પોસ્ટ તમારા મિત્રો સાથે સોશિયલ સાઇટ્સ પર શેર કરવી ગમશે.

chocolate day status |chocolate day status

So here is the most Love wishes and chocolate day status of all time that will make us feel the Lovely vibrations born of this emotion. Discover them now!

જિંદગી જાતજાતની ચોકલેટથી ભરેલા બંધ બોક્સ જેવી છે. બોક્સ ખોલ્યા વગર તમારા હાથમાં કેવી ચોકલેટ આવશે તે કહી શકાતું નથી. “Happy Chocolate Day”

ચોકલેટ ડે આવ્યું છે, તારી યાદ લાવ્યું છે, એ જાને તમન્ના તને મનાવવા માટે મેં આખું ચોકલેટનો ડબ્બો મંગાવ્યું છે. “Happy Chocolate Day”

Chocolate Day” ની એક વાત ખાસ છે એક Chocolate નાં બહાને બે મન આસપાસ છે. Chocolate તો બસ એક નામ છે, જે નામે આપ લે થતાં બે દિલના અહેસાસ છે.

બોલાવ્યા વગર તારી સાથે હું રહીશ, કસમ તું પણ લે, આ દોસ્તી નિભાવી શ, મતલબ એ નહિ કે રોજ રોજ યાદ કરવા, પણ ત્યારે યાદ રાખજે જ્યારે એકલા એકલા ડેરી મિલ્ક ખાઈશ.

તારી મીઠાશ જોઈએ છે મારે આ Chocolate Day થી નઇ ચાલે મારે. happy chocolate day

આ જીવન પણ ચોકલેટની જેમ ખાટું- મીઠું હોય છે, પણ છતાં આપણને તેમાં મીઠાશ રૂપી જીવન મળ્યું છે. world chocolate day

ચોકલેટથી પણ વધુ મીઠું લાગે આ તારું વ્હાલ ભર્યું સ્મિત… valentines chocolate

ચોકલેટ તો ઘણી ખાધી યાર, પણ તારા હોઠ જેવી મીઠાશ ક્યાંય ન મળી ? valentines day chocolates

ચોકલેટ નહિ મારા માટે તો તારા એ ગાલ પણ કાફી છે, આજના દિવસનું મારું એક બચકું તારા પાસે બાકી છે… valentines candy

Nothing can match your sweetness except chocolate

chocolate day quotes | chocolate day quotes Gujarati

So here is the most Love wishes and chocolate day quotes of all time that will make us feel the Lovely vibrations born of this emotion. Discover them now!

જુઓ આવ્યો પ્રેમનો તહેવાર, સ્નેહ અને ખુશી લઈ આવ્યો તહેવાર નારાજગી અને ફરિયાદ ભૂલાવી દો, આજીવન યાદ રહે આ દિવસ તે પહેલા તમારું મોં કરો ગળ્યું. હેપ્પી ચૉકલેટ ડે

તારાએ આકાશમાંથી સલામ મોકલ્યા છે તડકાએ સૂરજમાંથી કિરણ મોકલ્યા છે તમે ચૉકલેટ ડેના તહેવાર પર રહો ખુશ અમે એડવાન્સમાં આ ખાસ મેસેજ મોકલ્યો છે.

મધુર મિત્ર અને મિત્રથી પણ મધુર છે પ્રેમ આપણી મધુર મિત્રતા માટે હેપ્પી ચૉકલેટ ડે

ચૉકલેટ ડે આવ્યો છે અને સાથે આવી છે તારી યાદ આજે આવ મળવા કારણકે મારું દિલ તને બોલાવી રહ્યું છે મેં આજે તારા માટે પ્રેમથી ચૉકલેટનો આખો ડબ્બો મગાવ્યો છે. હેપ્પી ચૉકલેટ ડે

વચન આપી દે કે આપણે આ સંબંધ નિભાવીશું. સુખ અને દુ:ખમાં પણ આપણે હંમેશાં સાથે રહીશું.

આજનો દિવસ એકદમ ખાસ છે. ચાલો આજે ચૉકલેટ ખાઈને મોં ગળ્યું કરીએ, સાથે જીવનની નવી શરૂઆત કરીએ. હેપ્પી ચૉકલેટ ડે.

ચોકલેટ લક્ઝરી, આરામ, વિષયાસક્તતા, પ્રસન્નતા અને પ્રેમને અન્ય કોઈ ખોરાકની જેમ દર્શાવે છે.

હેપી ચોકલેટ ડે!

થોડી મીઠાશ ઘણી બધી કડવાશને ડૂબી શકે છે

दिखावे की मोहब्बत से बेहतर हैं हमसे नफरत किजिए जनाब ! हम सच्चे जज़्बातों की बड़ी कदर करते हैं, आज चॉकलेट डे है !” हैप्पी चॉकलेट डे!

Chocolate_Day आया है, तेरी Yaad😇 साथ लाया है… Ajj DiL💓 ने Tujhe फिर बुलाया है… ऐ जान-E-मन… Tujhe मनाने के लिए मैंने, Chocolate🍫 का पुरा डब्बा मंगवाया है…😊 🍫Happy #Chocolate_Day💑

चॉकलेट डे आया है, तेरी Yaad😇 लाया है, आ जाओ Ajj DiL💓 ने Tujhe फिर बुलाया है, ए-जान ए तमन्ना Tujhe मनाने के लिए, चॉकलेट डे का पूरा डब्बा मंगाया है, !! हैप्पी चॉकलेट डे !!

Chocolate Day Shayari

दिखावे की मोहब्बत से बेहतर हैं हमसे नफरत किजिए जनाब ! हम सच्चे जज़्बातों की बड़ी कदर करते हैं, आज चॉकलेट डे है !” हैप्पी चॉकलेट डे!

Chocolate_Day आया है, तेरी Yaad😇 साथ लाया है… Ajj DiL💓 ने Tujhe फिर बुलाया है… ऐ जान-E-मन… Tujhe मनाने के लिए मैंने, Chocolate🍫 का पुरा डब्बा मंगवाया है…😊 🍫Happy #Chocolate_Day💑

चॉकलेट डे आया है, तेरी Yaad😇 लाया है, आ जाओ Ajj DiL💓 ने Tujhe फिर बुलाया है, ए-जान ए तमन्ना Tujhe मनाने के लिए, चॉकलेट डे का पूरा डब्बा मंगाया है, !! हैप्पी चॉकलेट डे !!

Dairy Milk ने Perk से कहा, हम दुनियाँ में सबसे स्वीट है लेकिन Perk ने कहा, तुम्हें शायद नहीं पता जो इस SMS को पढ़ रहा है, वो हमसे भी ज्यादा Sweet है।

हर Rishte 💑में #Biswas रहने दो जुबान पर हर Waqt⌚ मिठास रहने दो यही तो अंदाज़ है #Jindegi जीने का Na खुद रहो उदास, Na दूसरों को रहने दो । हैप्पी Chocolate डे!

दोस्ती के वादों को यूँ ही निभाते रहेंगे हम हर वक़्त आपको यूँ ही सताते रहेंगे, मर भी जायेंगे तो क्या ग़म है, हम आंसू बन कर आपकी आँखों में आते रहेंगे। हैप्पी चॉकलेट डे!

DiL💓 हमारा चॉकलेट कि तरह नाजुक, Tum उसमें #Dry_Fruits का तड़का, #Life होगी #Fruit&_Nut जैसी, अगर मिल जाये #Girlfriend तेरे जैसी.

Chocolate खाते रहें और Khus रहें और इस चॉकलेट दिवस को मिठास और #Pyaar के साथ मनाएं

More Hindi Chocolate day wishes : clcik here