100+ Best Gujarati Suvichar

Gujarati Suvichar: જ્યારે આપણે સારા વિચારો વાંચીએ છીએ, ત્યારે આ વિચારો આપણા મન માટે સારા ઇંધણ તરીકે કામ કરે છે. દિવસ દરમિયાન વાંચવામાં આવેલ સકારાત્મક વિચાર આપણા મનમાં ઉદ્ભવતા બાકીના વિચારોને પણ તાજગી આપે છે. આ પોસ્ટમાં, અમે તમારા માટે આવી જ કેટલીક ગુજરાતી સુવિચાર લઈને આવ્યા છીએ.

So here are the most beautiful phrases on Gujarati Suvichar (ગુજરાતી સુવિચાર) that will help us find it within ourselves. Discover them now!

Suvichar Gujarati

So here is the most wishes and suvichar gujarati of all time that will make us feel the Lovely vibrations born of this emotion. Discover them now!

માણસને જયારે જરુર કરતા વધારે મહત્વ મળે, ત્યારે તે બીજાને સમજવાની સમજણ ગુમાવી દે છે.

રાધે હવે આ હૈયું નથી રહેતું તારા વગર હજી કેટલી “પ્રતિક્ષા” કરાવશે તારા આ કાન ને

પ્રેમ ની કટારી થી ઘાયલ છે આ અમરત, દોસ્ત! તું દર્દ ન પૂછ, હવે હું એક શાયર છું.

સાલું સવારમાં ઊઠીને કાચમાં મારું મોઢું જોયું, *તો એક વિચાર આવ્યો કે, દુનિયામાં હજૂય ભોળા માણસો છે ખરા..!!!

સમજદાર અને જવાબદાર વ્યક્તિનું બિરુદ, પોતાની લાગણીના બલિદાન પછી જ મળે છે સાહેબ…

બંધ ઘડિયાળ પણ દિવસ માં બે વાર સાચો સમય બતાવે છે માટે કોઈ માણસ ને નકામો ના ગણવો કારણ કે માણસ નહિ માણસ નો સમય ખરાબ હોય છે.

જયારે ‘લખાણ’ ના ‘વખાણ’ થાય ત્યારે સમજવું કે… શબ્દો ‘આંખ’ થકી ‘દીલ’ સુધી પહોંચ્યા છે.

પ્રતિસ્પર્ધીની લાઇક ઓછી હોય પછી ભલેને લેખન સ્પર્ધા હોય કે ગમે તે સ્પર્ધા.

વિરોધી કેટલા છે એનાથી કશો જ ફેર ના પડવો જોઈએ, માત્ર સથવારો દમદાર હોવો જોઈએ.😎

મને જોઈને ફરી ગયા એ … વિશ્વાસ તો આવી ગયો કે …… “ઓળખે તો છે જ

*પ્યાર ને પહોચે ન કોઈ આ જગનો મહારથી કૃષ્ણ ને પણ સારથી બનવું પડ્યું હતું પ્યારથી..

ભલે ને કોઈ રોજ ના હોય મળતું, અંતરમન થી મળેલાં ને અંતર નથી નડતું. 💛🧡❤️

તને જોઈ જોઈ તો તું અજાણી…

ટૂંકુ ને ટચ. સપના તોડજો પણ સંપ ના તોડજો.

નિર્ણય શક્તિ વારસામાં નથી મળતી.. પરિસ્થિતિ માંથી કેળવાઈ ને આવે છે

ધડિયાળ ⏰ ના કાંટા એના નિયમ પ્રમાણે ચાલે છે એટલે સૌ એની પર વિશ્વાસ કરે છે, તમે પણ નિયમ પ્રમાણે ચાલો લોકો તમારી ઉપર પણ વિશ્વાસ 🙂 કરશે.

વ્યકિતના પરિચયની શરૂઆત ચહેરાથી ભલે થતી હોય, પણ એની સંપૂર્ણ ઓળખ તો વાણીથી જ થાય છે.

હું મંદિરે તો, માત્ર પ્રાર્થના કરવા જાઉં છું… ફરિયાદ કરવા તો, મેં ઘરે અરીસો રાખ્યો છે…

ત્રણ અક્ષર ની મારી જીંદગી એક અક્ષર મા સમેટવી હોય તો તું થી વધારે સર્વ શ્રેષ્ઠ કોઈ ના હોય શકે 😘

suvichar in Gujarati

So here are the most wishes and Gujarati suvichar of all time that will make us feel the Lovely vibrations born of this emotion. Discover them now!

બાંધી ને રાખ્યું છે આજે આ દીલ ને, બહુ જીદ્દ લઈને બેઠુ તને મળવા ને…!

માણસ ને માણસ થી દુર કરવાનું સૌથી મોટું કારણ સ્વભાવ છે. સાચવશો નહી , તો સચવાશો નહી .

છોડી દે તું વાચવા ની ચિંતા, ફેલ થવાની ની નિરાશા પણ છૂટી જાશે

ક્યારેક જીદ ને પકડી રાખવાથી હાથ અને સાથ બંને છૂટી જાય છે…. દુનિયામાં બોલાતી બધી જ ભાષાઓ માંથી સૌથી મીઠી ભાષા મતલબ ની છે…

ઝબકી હું સપના માં , જોયું તો વાલમ આવેલ .

બિમારી પણ ,મને ખુબ પ્યારી નિકળી , મારા લોહીમાં તારી યાદ નીકળી..

વાવશો નહિ જ્યાં ને ત્યાં લાગણી નાં બીજ.., જમીન બધી જ ફળદ્રુપ નથી હોતી..!

ગમતા, ચાહતા અને પામતા આવડે એમા કયા મોટી વાત? સાચો સ્નેહ નિભાવતા આવડે એ જ ખરેખર મોટી વાત.

ક્યારેક ક્યારેક માં ની આંખો માં જોતું રહેવું જોઈએ, એ એકમાત્ર એવો અરિસો છે જેમાં આપણે ક્યારેય ઘરડા નથી થતા..

અર્જુન ને દોડાવો હોય તો કૃષ્ણ બનવું પડે, પણ જો કૃષ્ણ ને દોડાવા હોય તો સુદામા બનવું પડે…

મળવાનું તો અશક્ય રહ્યું એટલે શબ્દોમાં કહું છું, તું ત્યાં શ્વાસ લે છે અને હું અહીં જીવી લઉં છું.

દુનિયા મા સૌથી મીઠી બોલાતી ભાષા ‘મતલબ’ ની હોય છે,_અને….સૌથી કડવી ભાષા ‘સત્ય’ ની હોય છે…

સ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઇન્જેક્શન જેવો હોય છે જે… થોડા સમય માટે દુઃખે છે પણ ફાયદો આજીવન કરાવે..

બદલાયેલું વર્તન બધાને ખૂંચેછે છતાં..કેમ બદલાયા એનું કારણ ક્યાં કોઈ પૂછે છે.

સારું છે કે કાર્ડિયો ગ્રામ માં હૃદય કઈ રીતે ધબકે છે એટલું જ બતાવે છે જો એ બતાવત્ કે કોના માટે ધબકે તો અમુક લોકો ના હાડકા ભાંગી ગયા હોત..!

જે પોતે જ શક્તિ સ્વરૂપા છે, એનું સશક્તિકરણ કરનારા આપણે કોણ? અે ‘પુરુષ સમોવડી’ નથી, એ સ્વતંત્ર છે.

માટીના રમકડા અને મિત્રની કિંમત, ફક્ત બનાવનારને જ ખબર હોય છે તોડનારને નહીં.

Life suvichar gujarati

કાચી લાગણી 👐 થી બંધાયેલો સંબંધ 🤝, હંમેશા દિલ પર 💗 પાક્કો રંગ 🌈 છોડતો જાય છે.

રંગ 🎨 લગાવે એનાથી નહિ પણ , રંગ બદલે 🌈 એનાથી સાચવીને રહેજો..!!

ક્યાં એ તારા કાજળ નો રંગ, અને ક્યાં આ ધુલેટીનો રંગ .. ફિકુ છે બધું તારા વગર

કમાલ કેવાય માણસો રોજ રંગ બદલીને જીવે છે… અને હોળી આવે ત્યારે કહે છે…. મને રંગ થી એલજીઁ છે……

એક જેવી જ દેખાતી હતી એ દિવાસળીઓ, માણસ ની જેમ સાહેબ, અમુકે પ્રગટાવ્યુ, અને અમુકે સળગાવ્યું !!!!