Suvichar Gujarati! નાના સુવિચાર ગુજરાતી!

Gujarati Suvichar: નમસ્તે મિત્રો, આજના લેખમાં, હું તમને નાના સુવિચાર ગુજરાતી આપવ જઈ રહ્યો છું. Suvichar is a term used to refer to inspirational, motivational, and thoughtful quotes in the Gujarati language. ગુજરાતી સુવિચારો પ્રેમ, મિત્રતા, સફળતા, સુખ અને આધ્યાત્મિકતા સહિતના વિષયોની વિશાળ શ્રેણીને આવરી શકે છે. તેઓ સામાન્ય રીતે ટૂંકા અને સંક્ષિપ્ત હોય છે, જેમાં એક સરળ સંદેશ હોય છે જે સરળતાથી સમજી શકાય છે અને રોજિંદા જીવનમાં લાગુ કરી શકાય છે.

આજે અમે સુવિચારનો સંગ્રહ ગુજરાતી સુવિચાર, સુવિચાર, suvichar gujarati, gujarati suvichar, suvichar in gujarati, life suvichar gujarati, best suvichar in gujarati, suvichar in gujarati 2022, gujarati suvakya, latest suvichar gujarati, જીવન સુવિચાર, જ્ઞાન સુવિચાર, ટૂંકા સુવિચાર, વિદ્યા સુવિચાર, ગુજરાતી સુવિચાર અર્થ સાથે પ્રકાશિત કરી રહ્યા છીએ. તમને આ પોસ્ટ તમારા મિત્રો સાથે સોશિયલ સાઇટ્સ પર શેર કરવી ગમશે.

ગુજરાતી સુવિચાર || Gujarati Suvichar

So here is the most precious and motivating suvichar gujarati of all time that will make us feel the strongest vibrations born of this emotion.

નાના સુવિચાર ગુજરાતી

ભલે દુનિયા કહે કે ધનવાન થવામાં મજા છે, મને લાગે છે મળતો હોય જો શ્યામ તો સુદામા થવામાં પણ મજા છે !!

દુનિયા માં દરેક વ્યક્તિ પોતાની લાયકાત પ્રમાણે ચમકે છે, ઈચ્છા પ્રમાણે નહીં !

સારા બનવાની કોશિશ કરો, પણ સારા છો એ સાબિત કરવાની કોશીશ ના કરો.

સમય જાતા બધુ સહેવા હૃદય ટેવાઈ જાય છે, હોય ગમે તેવું જીવન, આખરે જીવાઈ જાય છે..!

ક્યારેય શીખવાનું ન છોડો કેમ કે જિંદગી દરરોજ નવું શીખવાડવા તૈયાર જ છે

ઈશ્વર જયારે આપે છે ત્યારે સારું આપે છે , નથી આપતો ત્યારે વધું સારું મેળવવા નો રસ્તો આપે છે , પણ જયારે રાહ જોવડાવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.

રવિવાર એટલે આ એક્ષપ્રેસ જીંદગીની રેલગાડીની સફરમાં આવતુ એક નાનુ સ્ટેશન… ક્યારે આવી ને જતુ રહ્યે છે ખબર જ નહી રહેતી…!!!

ગુનાઓ સંસ્કાર રોકી શકે છે. દુનિયા ની કોઈ સરકાર નહીં.

મંઝિલ પામવી તો દૂરની વાત છે, વધારે અભિમાન માં રહેશો તો રસ્તા પણ ભૂલી જશો.

ટૂંકા સુવિચાર ગુજરાતી

ઘણા લોકો નજીક છે… પણ નજીકનું કોઈ નથી.

એક વાર દુ:ખ મા શું હસી લીધું , ઈશ્વર ને એમ કે આને ફાવી ગયું.

એક બહુ સરસ સલાહ વાંચવા મળી. મગજ વગર જ્યાં મગજમારી ચાલતી હોય ત્યાં મગજ બગાડવા જવું નહિ..

વાદળ નામના પડદા ખુલ્યા, ​સુર્ય નામનું ફોક્સ પડ્યું, સવાર નામનો રંગમંચ ઝળહળી ઊઠ્યો, અને ​જીવન નામનું નાટક ચાલું થયું…!!!

નાની ઉંમર મા અનુભવ જાજા લઇ બેઠો છું, ખબર નહિ જીવન માં હું ક્યાં આવી જઈ બેઠો છું.

કેટલીક ભૂલો “ભૂલવા” માટે હોય છે. અને કેટલીક ભૂલો આંખો “ખોલવા” માટે હોય છે.

દુઃખ બધુ દીવાલો નું છે…!! ખુલ્લા માં રહો તો ધરતીકંપ પણ હચ-મચાવી નથી શકતો….!!!

ન પૂછો કેમ સુગંધિત આ હદયની માટી છે, ભીની ભીની ઘણી ઇચ્છાઓને મેં ત્યા દાટી છે!!!

મારાં માનસ પર તમારાં સંઘર્ષ નો impact પડશે… તમારાં શૃંગાર જોઈને impress થાય એ બીજાં…

મારી માતૃભાષા ની મીઠાશ તો જુઓ, ખારા નમક ને પણ મીઠુ કહીએ છીએ…

નથી ખોટો સિક્કો એ પુરવાર કરવા, ઘણી વાર આપણે ખખડવું પડ્યું છે…

બને એટલું સરળ બનવું સ્માર્ટ નહિ, આપણને મહાદેવે બનાવ્યા છે માઇક્રોસોફ્ટ એ નહી,!!…

ઈશ્વર ને પણ તથાસ્તુઃ કહેતા ડર લાગે છે, કેમકે આજનો માનવી ફૂલ ધરાવી ને બગીચો માંગે છે.

gujarati suvichar image

gujarati suvichar
gujarati suvichar
gujarati suvichar
gujarati suvichar
gujarati suvichar
gujarati suvichar
gujarati suvichar
gujarati suvichar