Lord Krishna was born on Sud Athama, we all celebrate this day as ‘Janmashtami’ also called Krishnashtami, Janmashtami, or Gokulashtami. Janmashtami is a Hindu festival celebrated to symbolize the end of darkness and the uprooting of evil forces and also teaches us not to worry about the future, nor should you dwell on the past. But you can only control the present.
This year we are celebrating Krishna Janmashtami date 2023 is September 6, 2023, Dahi Handi celebration will be held on September 7, 2023.
janmashtami 2023
So here is the most precious જન્માષ્ટમીની શુભકામના સંદેશ of all time that will make us feel the strongest vibrations born of this emotion. Discover them now!
આપ સૌને જન્માષ્ટમી ના પાવન પર્વની ખુબ ખુબ શુભકામના.. ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌને પરિવાર સહિત ખુબ સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના. જય શ્રી ક્રિષ્ના
👑 જय દ્વાཞⅈકાⅅℍⅈશ 👑 આજે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ એટલે જન્માષ્ટમીના રૂડા અવસરે આપને તથા આપના પરિવારને મારા તથા મારા પરિવાર તરફથી જન્માષ્ટમીની હાર્દિક શુભકામના… નંદ ઘેર આનંદ ભર્યો , જય કનૈયા લાલ કી ….🙏
જન્માષ્ટમીના પર્વ પર આપને તથા આપના પરીવાર ને દ્વારકાધીશ ની કૃપા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના… સાથે નંદ મહોત્સવ ની હાર્દિક શુભકામના સાથે સૌને જય દ્વારકાધીશ 🙏 કૃષ્ણ જન્માષ્ટમી શુભકામનાઓ
જન્માષ્ટમી ની આપ સૌને ખુબ ખુબ શુભેચ્છા .. ભગવાન શ્રી શામળા આપ સૌનું સ્વાસ્થ્ય સાચવે અને સૌને નિરોગી રાખે એવી પ્રાર્થના. જય શાંમળા …
મારા કાનુડા જેવા સવૅ મિત્રો ને આ સુદામા તરફ થી જન્માષ્ટમી ની શુભકામના. 🙏🙏
કરુણા , પ્રેમ અને દયાના મહાસાગર સમાન શ્રી કૃષ્ણને તેઓના જન્મોત્સવ પર અમારા પ્રણામ
janmashtami images
We provide the best collections of Janmashtami images, happy janmashtami images, krishna janmashtami images, janmashtami photos, janmashtami pic, krishna janmashtami photo, janmashtami picture, happy janmashtami 2022 images.