Romantic Gujarati Love Shayari / Gujarati Love Quotes

New Gujarati Love Shayari & Gujarati Love Quotes

Must read Gujarati Love Shayari & Gujarati Love Quotes which you can easily use to Express your feelings for some one. New awesome  romantic love shayari in gujarati is also included

You can also enjoy,

gujarati-shayari on unique topics

 Best Hindi Shayari on Various Emotions and Different Topics

Dear Readers, I would love to read your shayaris & quotes so you are most welcome to share your own or your favourite ones with me !!!

Romantic Love Shayari In Gujarati

 

મને ગુલાબ ની પાંખડીઓ નું વજન માપવા દે ને
હજી થોડો સમય હોંઠ પર હોંઠ રાખવા દે ને

 

* * * * *

 

પહેલા પ્રેમ ની અલગ પરિભાષા હતી
હજાર ગોપીઓ વચ્ચે એક રાધા હતી

* * * * *

Gujarati Love Shayari

હુસ્ન નિહાડવું હોય તો ધર્ય રાખજે
ખુબસુરત હસીનાઓ બેનકાબ હોતી નથી
અનુભવ થી શીખાય છે અંદાઝ ઇશ્ક ના
દિલ જીતવાની કોઈ કિતાબ હોતી નથી

* * * * *

કોણ જાણે કેમ કોઈ કે આવીને તારુ નામ લીધું
હું તો બેઠો હતો ઝખ્મો જુના ભુલાવવા માટે

* * * * *

Gujarati Love Quotes

હોંઠ સુકાય છે મારા બસ એટલું કહ્યું હતું
સ્વપ્ન હતું મારુ પછી જે કંઈ થયું હતું

* * * * *

તારું નામ સ્મરું તો એહસાસ પૂજાનો થાય છે
શું તને કદી ખુદપર ગુમાન ખુદાનો થાય છે

* * * * *

હું તારા ચેહરા ને વર્ણવુ શી રીતે ? કે
તારી આંખો પર એક ઉંમર લાગશે
વસંત આવી છે કાળો તીકો લગાવ
નહીં તો તને ફૂલોની નઝર લાગશે

* * * * *

મોહબ્બત ના મુલ્ક માં હશે લોકશાહી
કે કેવા કેવા ને શું શું મળી જાય છે

Gujarati Love Quotes

* * * * *

તું હશે ઉસ્તાદ મોહબ્બત નો પણ મારી સામે ગુરુર કર
તારી એટલી પ્રેમિકાઓ નથી જેટલી હું ભુલાવીને બેઠો છું

* * * * *

લાગણી છુપાવવામાં એનો કોઈ જવાબ નથી
રડવું આવશે તો કહેશે ધૂળ ગઈ છે આંખમાં

* * * * *

ઉઠાવું સિગરેટ તો તારે હોંઠપર હોંઠ મૂકી રોકી લેવાનો
બાકી ધુમાડાથી તકલીફ હોય તો દુરનો રસ્તો પકડી લેવાનો
માથાભારે માણસ છું સીધું સીધું બોલવાની આદત છે
ફાવે તો ભેટી પડજો મને નહીં તો ઝઘડો કરી લેવાનો

* * * * *

લાગણીઓનું જોડાણ કપાય પેહલા બિલ રાખી દેવું
દિલમાં શબ્દો રાખવા કરતા શબ્દોમાં દિલ રાખી દેવું

* * * * *

તો વાત નીકળી તો યાદ આવ્યું
તારા જેવું મને કોઈ ગમતું હતું

* * * * *

Sad Gujarati Love Shayari

મોહબ્બત માં દર્દની પ્રથા રહી છે
મુજ પહેલા પણ વ્યથા રહી છે
સામે પક્ષે હતી સાચી મોહબ્બત
ત્યારે મારી તકદીર બેવફા રહી છે

* * * * *

હરાવવા જઈશ તો નઇ મેળ પડે
તું મને જીતવાની કોશિશ કર

* * * * *

ઘણી પ્રેમિકાઓ હતી એવી કે જે હવે યાદ નથી
બસ ખીલતા ગુલાબ જેવો એક ચેહરો યાદ છે હજી

* * * * *

તારા હાથ મા કતાર ને આંખ મા કાજલ છે
લાગે છે તારા હાથે નિશ્ચિત મારુ કતલ છે
પણ મારી હિમ્મત તો જો હું ગભરાયો નથી
કે સામે છે કાતિલ ને હોંઠ પર ગઝલ છે

* * * * *

ડૂબવાવાળા સૌ આશિક બેખબર છે
કથ્થઈ આંખો માં કાજળ ના ભવર છે

* * * * *

Romantic Love Shayari In Gujarati

સમજ માં આવે એવી વસ્તુ નથી
હુસ્ન છે , જોઈને ખુશ થા

* * * * *

એની આંખ ને હોંઠ નિહાળ્યા કરે છે સૌ
બાકી વાતો મા એની કોઈ જાદુ નથી

* * * * *

તને તો ખબર શું મને જાણ ક્યાં છે
તું પાસે ઉભી છે છતાં ધ્યાન ક્યાં છે

* * * * *

વફાની વાત ના કર મારી સામે તું
મને તારી બેવફાઈ યાદ આવે છે
મિલનના છે પ્રસંગો બે અસર કેવા
કે બસ તારી જુદાઈ યાદ આવે છે

* * * * *

Gujarati Love Quotes , Romantic Love Shayari in Gujarati

ફાયદો શુ છે મોહબ્બત નો ખબર નથી
એટલું કહી દઉં કે નુકસાન નહિ થાય

* * * * *

તો તારી સમંદર આંખો ના ભવર માં ડૂબ્યો
બાકી તરતા આવડતું હતું ને નાવડી પણ મજબૂત હતી

* * * * *

હવે પતંગો ને સમજાવું કઇ રીત થી હું
ઝૂકે છે હજી એની છતપર અમસ્તી અમસ્તી

Gujarati Prem Shayari , Romantic Love Poetry In Gujarati , Gujarati Love Quotes

* * * * *

જો જે ત્યારે આપણાં વિરોધમાં આંખો ઝમાનો હશે
જ્યારે મહેંદી ભરેલ તારો હાથ મારા હાથ માં હશે

* * * * *

અહીં તહીં શુ કામ શોધે છે તું મને ??
હું તો તારા માં કયાંક ખોવાઇ ગયો છું

* * * * *

Romantic Love Shayari In Gujarati 

ગઝલ કહું કે કવિતા કહું
તું બતાવ હું તને શું કહું

* * * * *

સાત રંગ ઇન્દ્રધનુષ ના
આઠમો તારી આંખોનો રંગ

* * * * *

પૂરતો નથી હજી આંખોપર થાક નો ભાર
આતો બસ તારા દીદાર ની લાલચ માં સુતી છે

* * * * *

એને મારા શેર તો ગમે છે પણ દાદ કેમ આપે
હવે પોતાને વાગોવવામાં મને સાથ કેમ આપે

* * * * *

Gujarati Love Quotes , Romantic Love Shayari In Gujarati

જેને આંખો ના બાણ ખાધા હોય ને
એને શબ્દો ના તીર ચલાવતા આવડે
જેને વાગ્યા હોય બેવફાઈ ના તીર
એને પ્રેમ પુષ્પ ખિલાવતા આવડે

* * * * *

અમે સાહિત્ય ના ચાહનારા અમને ગણિત વિજ્ઞાન માં રસ ક્યાં આવે
અમે ઘાલીબ ને વાંચનારા ન્યૂટન ની વાતો અમને સમજ ક્યાં આવે

* * * * *

હવે પતંગો ને કેમ કરી સમજાવું મારે કે
બેસે છે ઘરપર જ્યાં હવે રહેતી નથી

* * * * *

તારા પછી ફકત જુદાઈના નગમા લખ્યાં
મારા પ્રેમ કાવ્યોની તું અંતિમ કળી હતી

* * * * *

ગમ માં લખવાના હજી આપડા તો દિવસો આવ્યા નથી કે
હજી પ્રેમિકાઓ પણ છે ને આશિક મિજાઝી પણ ગયી નથી

* * * * *

પૂનમ નો ચાંદ નુ મહત્વ બસ વિરહ મા હોય છે
બાકી મિલન ની રાતે સૌ અંધેરા શોધ્યા હતા

Gujarati Prem Shayari & Gujarati Love Quotes

* * * * *

અરે ભર બજારે કેમ થોભ્યો છું
હવે કોની કલાઈ યાદ આવે છે

* * * * *

જે માં આંખો ને કહેવામાં આવે છે સાગર
જે માં ચહેરા ની તુલના છે ચંદા સાથે
જે માં હોંઠો ને કહેવાય છે પ્યાલા
યાર દિલ તો છે બાળક ના શબ્દો છે કાલા
એની ભાષા માં ભાષા ની ભૂલો રહેવો દો વહાલા

* * * * *

Gujarati Love Quotes , Romantic Love Shayari In Gujarati

હવે મારો હાલ ને ફકીર મિજાઝ જોઈ
હતી જે આશિક મિજાજી શું ભલા યાદ રહેશે
હવે વાયદા કોઈ યાદ નહિ હોય, પણ પહેલા
વગર વાયદે આવતાતા મળવા યાદ રહેશે

* * * * *

તને ના ગમે છતાં બીજા કોઈ ને જોયા કરું
હું આવારા નથી બસ તને છેડવાની મજા અનોખી છે

* * * * *

 

*  All the couplets have been written by Bhaumik Trivedi

Dear readers here you can also enjoy ;

 Best Gujarati Attitude Shayari Collection, Feel The Swag

→ Gujarati Sad Shayari Collection, Best Shayari on Sadness

Gujarati Gazal Collection

Biggest Gujarati Kavita Collection

To get a chance to feature your gujarati or hindi kavita on our Website and YouTube Channel send mail us at

contact@apneshayar.com

Our YouTube Channel – https://www.youtube.com/channel apneshayar

Dear Readers, hope you have enjoyed these gujarati love shayari. You can express your thoughts on this gujarati love shayari collection in the comment box. And yes, You can also comment your favourite gujarati love shayari in the comment box.

You can also follow us on Instagram for more love shayari in gujarati and hindi.

For more love Shayari in gujarati, gujarati love quotes & romantic love shayari in gujarati check our other posts.

Hope you have loved this gujarati love quotes, romantic love shayari in gujarati & prem shayari in gujarati